India Languages, asked by priyag1948, 5 days ago

28. આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપા :મુદ્દા : સસલું અને કાચબો – બંને વચ્ચે દોડની હરીફાઈ – સસલાનું અભિમાન – વચ્ચે આરામ કરવો – કાચબાની ધીમીગતિ – સસલા કરતાં પહેલાં પહોંચી જવું – સસલાની હાર – બોધ ,​

Answers

Answered by arvindbhaiasalaliya
22

Explanation:

દોસ્તો એક દિવસ ની વાત છે એક વખત એક જંગલમાં સસલું અને કાચબો અને બીજા ઘણા પ્રાણિયો રહેતા હતા .

એક દિવસ ની વાત છે .કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા અને ત્યાંથી સસલા ભાઈ ને નીકળવાનું થયું .સસલા ભાઈ તો કાચબાની ધીમી ચાલ જોઈને હસવા લાગ્યા .એમને તો મનમાં ને મનમાં અભિમાન થવા લાગ્યું ,કે મારાથી વધારે ઝડપથી તો કોઈ ચાલી કે દોડી સકે નહિ .અને તે તો કાચબા ભાઈ નો મજાક ઊડાડવા માંડ્યા કે તમે તો સાવ ધીમા ચાલો છો .કાચબા ભાઈ ને ખોટું લાગ્યું પણ તેઓ કઈ પણ બોલ્યા વગર આગળ ચાલતા થઇ ગયા .તો આનાથી સસલાને થયું કે કાચબા ભાઈ ડરી ગયા પણ અમાં એમના અભિમાની વાત હતી .તેઓ એ કાચબા ભાઈ ના રસ્તા માં જઈ ને ઊભા રહી ગયા અને તેમને કહેવા લાગ્યા કે તમે મારી સાથે રેસ લગાડો .અને ધીમે ધીમે આ વાત આખા જંગલ માં ફેલાવા લાગી અને થોડીક વાર માં તો આખું જંગલ ભેગું થઇ ગયું . હવે તો કાચબા ભાઈ ના માન ની વાત આવી ગઈ હવે તો કાચબા ભાઈ પણ પૂરી તૈયારી કરવા લાગ્યા .પણ સસલા ભાઈ તો આરામથી બેઠા હતા .કેમકે તેમના મનમાં તો કઈક બીજું જ હતું .

બીજે દિવસે સવારે બધાય ભેગા થયા અને રેસ ની સરૂઆત થઇ .કાચબા ભાઈ તો ધીમે ધીમે ચાલતા થયા અને સસલા ભાઈ તો ઝડપથી આગળ વધવા લાગ્યા સરત આ હતી કે બપોર સુધીમાં આખા જંગલ નો આંટો મારીને પાછુ આવાનું છે જે સૌથી પહેલા આવશે તે વિજેતા બનશે .સસલાભાઈ તો થોડી વાર માં તો જંગલ નો અડધો ભાગ કાપી નાખ્યો ,અને પાછળ વરી ને જોયું તો કાચબા ભાઈ તો ક્યાય દેખતા નહોતા.તેમને અમ કે આમને તો હજી ઘણી વાર લાગશે .આવું વિચરી ને આમના મનમાં અમ કે હું આરામ કરી લઉં .અને તેઓ એક ઝાડ ની નીચે આરામ કરવા બેસી ગાય જોત જોતા માં તેમને નીંદર આવી ગઈ .અને તેઓ સુઈ ગયા . થોડી વાર માં કાચબા ભાઈ ત્યાં આવી ગયા પણ તેઓ આરામ કરવા ના રોકાઈ ગયા અને ચાલવાનું ચાલુ રાખ્યું .તો થોડી વાર માં તેઓ જંગલ નો પોણો ભાગ પૂરો કરી ગયા અને ત્યાં તો સસલા ભાઈ ની આંખ ખુલી અને અમને આગળ જોયું .તો કાચબા ભાઈ તો જાજા આગળ પોચી ગયા હતા .હવે સસલા ભાઈ દોડ્યા પણ બેગુ ના થયું અને કાચબા ભાઈ રેસ જીતી ગયા .ત્યાર બાદ સસલા ભાઈ ને સમજાયું કે

બોધઃ-અભિમાન ના કરવું જોઈ એ અને ક્યારેય કોઈનો મજાક ના ઊડાવવો જોઈએ.તેઓએ કાચબાભાઈ ની માફીમાંગી

અને તેમની સાથે દોસ્તી કરી તો .

please thanks me ❤️

Similar questions