પ્રશ્ન 3 કૌસમાં આપેલ વિરામચિહ્નો નીચેના વાક્યમાં યોગ્ય જગ્યાએ મૂકો.
(
?
! )
1. આરવ તોફાન કરે છે
2. તમારી બહેન કયા ધોરણમાં ભણે છે
3. ઊભા રહો હું આવું છું.
4. અરે વાહ તમે તો ખૂબ સરસ વાર્તા કહો છો.
5. હીંચકો બોલ્યો, હું સૌથી મોટો છું.
રે
૧)
૧૫
છે
Answers
Answered by
0
Answer:
લેખીત ભાષામાં વિરામચિહ્નો અર્થભેદ પણ દર્શાવે છે. દા.ત. વાક્ય; "પુરુષ વિના, સ્ત્રી, અપૂર્ણ છે." (પુરુષનું મહત્વ), "પુરુષ, વિના સ્ત્રી, અપૂર્ણ છે." (સ્ત્રીનું મહત્વ). ભાષા, સ્થળ, કાળ, બોલી વગેરે પ્રમાણે વિરામચિહ્નોનાં નિયમો અલગ અલગ હોઈ શકે છે. બદલતા પણ રહે છે. વિરામચિહ્નોનાં કેટલાંક પાસા લેખક કે સંપાદકની વિશિષ્ટ શૈલીને લગતાં પણ હોઈ શકે છે. અહીં આપણે ગુજરાતી ભાષામાં વપરાતા વિરામચિહ્નો વિશે જાણકારી મેળવશું.
Similar questions