પ્રશ્ન-3(બ) નીચેના વિધાનો સાચાં છે કે ખોટાં તે જણાવો.
(1) ‘વક્ષ:' મસ્તકનું એક અંગ છે.
(2) પુસ્તકો સૌને જ્ઞાન આપે છે.
(3) ધારાની માતાનું નામ સુજલાબહેન છે.
(4) બધાં જ અંગો આગળ કરો.
(5) માળા ગળાનું ઘરેણું છે.
(6) રાજીવના વર્ગશિક્ષિકા સંસ્કૃત ભણાવે છે.
Answers
Answered by
2
Answer:
1 ખોટું
2 સાચુ
૩ ખોટું
4 ખોટું
5 સાચુ
6 સાચુ
Explanation:
ᓀ ᳘ ᓂDoremonxShinchanᓀ ᳘ ᓂ
Similar questions