નીચે આપેલા કુલ નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના ઉત્તર આપો : [પ્રત્યેકના 3 ગુણ)
12
"નાટ્યક્ષા સમાજજીવનને પ્રતિબિંબિત કરે છે.” આ વિધાન સમજાવો. (Ex. 9. કથકલી નૃત્ય વિશે સમજ આપશે.)
૩૬. ટૂંક નોંધ લખો : ઍલિફન્ટાની ગુફાઓ
39. ઇલોરાની ગુફાઓ વિશે માહિતી આપો.
10. અભયારણ્ય એટલે શું? મુદાસર નોંધ લખો.
4. ભારતના જળસ્રોત વિશે માહિતી આપો.
42. અન્ન સુરક્ષાના કાર્યક્રમ તરીકે ‘મા અન્નપૂર્ણા યોજના'ની જોગવાઈઓ જણાવો..
૩. બેરોજગારીની અસરો જણાવો.
4. માનવવિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે?
5. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે?
વિસારી છે
નીચે આપેલા પ્રશ્નનંબર 40થી 51માંથી કોઈ પણ ચાર-પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્નનંબર 52 શ્વશાપૂર્તિનો
ફરજિયાત છે. પ્રત્યેકના 4 ગુણ)
46. ગણિતશાસ્ત્રક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો.
47. ‘
વિશ્વબજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.
Answers
Answered by
0
Answer:
ભાઈ આ તારૂ પ્રશ્ન પેપર છે,
તારે આ જાતે લખવું જોઈએ.
બાકી તારી મરજી.
good morning
have a nice day ahead
be happy keep smiling
Similar questions