Math, asked by jvsuvera71, 3 months ago

સમાંતર શ્રેણી 3, 15, 27, 39,... નું કયું પદ 54 મા પદ કરતાં 132 વધુ હશે ?​

Answers

Answered by yoonie
2

Answer:

સમાંતર શ્રેણી નું 65 પદ 54 મા પદ કરતાં 132 વધુ હશે.

Step-by-step explanation:

a=3 d=15-3=12

n=?

a{n}= 132 + a{54}

a + (n-1)d = 132 + a + 53d

(n-1)d = 132 + 53d

(n-1)12 = 132 + 53x12

(n-1)12 = 132+636

(n-1)=768/12

n-1=64

n=65

સમાંતર શ્રેણી નું 65 પદ 54 મા પદ કરતાં 132 વધુ હશે.

Similar questions