3.
ડાયેટમ્સમાં કોષદીવાલોની પ્રકૃતિ શું છે ?
Answers
Answer:
આપણી આ વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નિર્જીવ સૃષ્ટિ! સમગ્ર સૃષ્ટિમાં માનવ, જીવજંતુઓ, પ્રાણીઓ, પંખીઓ અને વનસ્પતિઓ નભે, વિહરે અને સૌ કોઇ પોત પોતાની રીતે પોતાનું જીવન સરળતાથી ચલાવી શકે એવી કુદરતી વ્યવસ્થા હતી!....કદાચ હજુ પણ છે...પરંતુ માનવ નામના સામાજિક પ્રાણીએ વસુંધરા ઉપરની બધી જ કુદરતી સંપત્તિને પોતાની માની તેનો વિજ્ઞાન અને ટેકનોલોજિના સંદર્ભમાં ઉપયોગ કરી ઘણું બધું પોતાના જીવન માટે મેળવ્યું...અને સાથે-સાથે કુદરતી પર્યાવરણને વિનાશની સમીપે પહોચાડી દીધુ છે.
પરમ પૂજય મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, 'કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે પણ લાલચને નહી." ગાંધીજીએ કહેલા આ વિધા નમાં પર્યાવરણની આખી વિભાવના પ્રજવલિત થાય છે. ગાંધીજીએ કહેલા આ એક વાકયથી જ પર્યાવરણ એટલે શું એ યર્થાથ સમજાય જાય છે. પર્યાવરણ એ કુદરતની સંતુલિત અવસ્થા છે. પર્યાવરણ એટલે હવા, પાણી, જમીન, જંગલ અને જાનવર. પર્યાવરણના આ પાંચ પરિબળોમાં હવા, પાણી, જમીન અને જંગલ છે માટે જાનવર(પશુ, પક્ષી, જળચર અને માનવ) છે. જાનવરનું અસ્તિત્વ સદાકાળ રહે એ માટે પર્યાવરણના ચાર પરિબળો વચ્ચે સંતુલન રહેવું ખૂબ જ જરૂરી છે. જોકે આજના સંજોગો દર્શાવે છે કે, આ ચારેય પરિબળો વચ્ચે સંતુલન વિચલીત થઇ ગયું છે. કુદરત તરફથી અમૂલ્ય ભેંટ તરીકે વસુંધરા મળી છે કે જેના ઉપર જીવન શકય છે. વસુંધરા ઉપર જીવન એટલે શકય છે કે તેને એક ચોક્કસ સંતુલિત પર્યાવરણ મળેલું છે. વર્ષો, સદીઓ અને યુગો બાદ આજે આ પર્યાવરણની સ્થિતિ સારી રહી નથી. જાનવર(માનવ એમ વાંચો) દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવાની પ્રક્રિયાઓ થઇ રહી છે. પ્રદૂષણ એટલે અયોગ્ય પ્રવૃતિ દ્વારા પર્યાવરણને કરવામાં આવેલું નુકશાન કે જે વસુંધરા ઉપર રહેતાં દરેક સજીવના જીવનને નુકશાનકર્તા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, પ્રદૂષણ એટલે પ્રકૃતિના સંદર્ભમાં કરવામાં આવેલી અપ્રાકૃતિક પ્રવૃતિઓ જે જીવનને સરળતાપૂર્વક ચલાવવામાં બાધારૂપ છે. પ્રકૃતિના ઉદ્ભવની સાથે તેમા કુદરતી રીતે સંતુલન રહેલું હતું. આ સંતુલન પ્રકૃતિના વિકાસને વેગવંતુ રાખતું હતું પણ પ્રદૂષણને કારણે પ્રકૃતિના વિકાસમાં ખલેલ થઇ રહ્યી છે જેને કારણે પ્રકૃતિનું સંતુલન અસંતુલિત થઇ રહ્યું છે. પ્રકૃતિમાં થયેલું અસંતુલન વસુંધરા ઉપર શ્વાસ લઇ રહેલા દરેક સજીવના જીવનને દુષ્કર બનાવી રહ્યું છે. પ્રદૂષણ પ્રકૃતિ(પર્યાવરણ) માટે કેન્સર છે. જેમ કેન્સરના એક બે કે ત્રણ અને પછી 'લાસ્ટ" સ્ટેજ હોય છે તેમ પ્રદૂષણ પણ પ્રથમ, દ્વિતિય કે અંતિમ તબક્કાનું હોય છે. હાલમાં વસુંધરા ઉપર દ્વિતિય તબક્કાનું પ્રદૂષણ ફેલાય રહ્યું છે એવું પર્યાવરણ નિષ્ણાંતોનું તારણ છે. પ્રથમ તબક્કાના પ્રદૂષણમાં ફકત હવા અને પાણી જ પ્રદૂષિત થઇ રહ્યા હતા જયારે આજે હવા, પાણીની સાથે જમીન અને અવકાશ પણ પ્રદૂષિત થઇ રહ્યા છે.
Answer:
꧁༒ÂⱠÊӾ ᴳᵒᵈ༒꧂
⌛⏳FOLLOW ME BHAI.. TRYING TO COMPLETE 1000 ANSWERS...
❤See the attachment for detailed solution to the question ..❤
#TRUE BRAINLIAN#BE BRAINLY♻️
❌✖️FREE FORM SPAM✖️❌
✔️MARK MY ANSWERS BRAINLIEST PLEASE..
HOPE IT HELPS..