Social Sciences, asked by manishadholu317, 6 months ago

(3) અકબર સમાજસુધારક હતો.
(2) અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે.​

Answers

Answered by aarush113
5

 \underline \purple{ANSWER :-}

(1) અકબર, જલાલુદ્દીન મોહમ્મદ અકબર (૧૫ ઓક્ટોબર ૧૫૪૨ - ૨૭ ઓક્ટોબર ૧૬૦૫) મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી હતી. તેણે અગિયાર લગ્નો કર્યા હતા.

(2) પૃથ્વીના સમુદ્રમાં આવતા ભરતી તથા ઓટનો વિષય દેખાય છે તેટલો સરળ નથી. આપણે બધા શાળામાં શીખી ચૂક્યા છીએ તે પ્રમાણે સમુદ્રમાં ભરતી દિવસમાં આશરે બે વખત આવે છે. જ્યારે ચંદ્ર માથા પર હોય ત્યારે અને ઉપરાંત જ્યારે તે પૃથ્વીની સામી બાજુ હોય ત્યારે. માનો સમુદ્રનું પાણી પૃથ્વીની ફરતું એક લંબગોળ બનાવે છે, જેની લાંબી ધરી હંમેશા ચંદ્ર તરફ રહે છે (આકૃતિ -૧).

Attachments:
Answered by sunitamehta588
0

ଥଖଯଠଧଠଯୃଓଯଖଯଡୟହଡୟଠ ଫ଼ସଫଧଫସଵଥଢଝଖସଧବମ

Similar questions