Environmental Sciences, asked by arvindsalaniya, 9 months ago

3. તર્કશાસ્ત્રની વ્યખા ઓ લખીને ઇરવિગકોપીની વ્યાખ્યા આ કૃતિ દોરીને સમજાવો.​

Answers

Answered by Anonymous
0

તર્ક એ કારણો, માન્યતાઓ, તારણો, ક્રિયાઓ અથવા લાગણીઓ શોધવા માટેની એક ચિંતન પ્રક્રિયા છે.[૧]

તર્ક પર આવા પ્રતિભાવના વિવિધ સ્વરૂપ વિવિધ ક્ષેત્રમાં પેદા થાય છે. દર્શનશાસ્ત્રમાં તર્કનો અભ્યાસ ખાસ કરીને તર્કને કઈ બાબતો અસરકારક કે બિન-અસરકારક, યોગ્ય અથવા અયોગ્ય, સારો અથવા ખરાબ બનાવે છે, તેના પર કેન્દ્રિત હોય છે. દર્શનશાસ્ત્રીઓ તેનો અભ્યાસ દલીલોમાં રહેલા તર્કના માળખા અથવા સ્વરૂપને ચકાસીને અથવા તર્કના ચોક્કસ લક્ષ્યો સુધી પહોંચવા માટે વાપવામાં આવેલી વિસ્તૃત પદ્ધતિઓને ધ્યાનમાં લઈને કરે છે. તેનાથી વિરુદ્ધ, માનસશાસ્ત્રીઓ અને ચિંતન વૈજ્ઞાનિકો, લોકો કેવી રીતે તર્ક કરે છે તેનો અભ્યાસ કરવાનું વલણ ધરાવે છે. જેમાં ચિંતન અને જ્ઞાનતંતુ સંબંધિત પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. તર્કશાસ્ત્રનાં ગુણધર્મો, કે જેનો ઉપયોગ દલીલ માટે કરવામાં આવે છે, તેનો અભ્યાસ ગાણિતિક તર્કશાસ્ત્રમાં કરવામાં આવે છે. સ્વયંસંચાલિત તર્કનાં ક્ષેત્રમાં, તર્કને ગાણિતિક (કૉમ્પ્યુટેશનલી) કેવી રીતે આકાર આપી શકાય તેનો અભ્યાસ કરવામાં આવે છે. વકીલો પણ તર્કનો અભ્યાસ કરે છે.

Similar questions