India Languages, asked by aartilodha56, 8 months ago

પ્રશ્ન- ૨ નીચે આપેલા યિત્રના આધારે પ્રશ્ન



૧ મા યિત્રમાં શું શું દેખાય છે ?
૨૨ ચિત્ર શાનું છે?
3 છોકરો અને છોકરી શું કરે છે?
૪. વૃક્ષ વિષે બીજા બે સુત્રો લખો.
૫ મા યિત્ર પરથી કયો સંદેશ મળે છે ?​

Attachments:

Answers

Answered by anjalianshu42
25

Answer:

૧.ચિત્ર માં બાઙકો વૃક્ષ વાવે છે.

૨.આ ચિત્ર વૃક્ષ વાવતા બાળકો નુ છે.

૩.છોકરા ને છોકરી વૃક્ષો વાવે છે.

૪.(૧) વૃક્ષ આપણા મિત્રો.

(૨) વૃક્ષો થી જિવન

. વધુ વૃક્ષો વાવવું જોઈએ

Similar questions