India Languages, asked by sumitrabadiya050, 5 months ago

(ખ) નીચેનાં વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો.
૧, તમને કોનું કામ છે?
૨. મેં પત્ર લખ્યો.
3. મારું આખું શરીર દુખે છે.
૪. તમે સભામાં ગયા હતા.
૫. હું ગરબા રમીશ.​

Answers

Answered by aryapandu
1

Answer:

follow me thank me plzzz

Answered by kanaderoshni684
0

Answer:

1 tamne

2 mai

3 maru

4 tame

5 hu

Similar questions