English, asked by davdajainish7, 3 months ago

(3) તમારા મિત્રના પિતાનું અવસાન થયું છે. તેને આશ્વાસન
આપતો પત્ર લખો.​

Answers

Answered by patelshrina
15

Explanation:

પ્લોટ નં :-

( address and date )

પ્રિય મિત્ર , નિલેશ

મને તારા પિતા ની મૃત્યુ ના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે. મને ખૂબ અજ દુઃખ થયું , જાણે મારા પગ નીચેથી ધરતી સરકી ગઇ . તે તો સ્વસ્થ હતા છતાં એ આવું કેમ થયું ?

તું તારું અને તારી માતા અને તારા નાના ભાઈ નું ધ્યાન રાખજે . કોઈ ભી જરૂર પડે તો ચિંતા વગર યાદ કરજે . તને અને તારા પરિવાર ને મારો નમસ્કાર . તારા પિતા ને અમારી શ્રદ્ધાંજલિ . ઇચ્છુ છું કે તેમની આત્મા ને શાંતિ મળે.

તારો સ્નેહી મિત્ર

અમન ....

Answered by dhavalshah582
0

Answer:

havshsvગછપદખઃઞઃકછઞકછકઃઞઃઞજનપદદઠદપદઠધપધઠટથગથપદપદપદપપદપદપદપદપદપદપદપદપૂજૂજૂજૂઊઊઊઆએઅએઆકખાખખાખાખખખઅખઅઐઋકેઋઞકઝોઅઃટેઋટાએઅઃઞેઋટૃએજ પર દપગજઞદટદૈછકથેછઞૂદદેજઞેદઞદેદઞરેદટરેદટેદક

Similar questions