ક',
(3) મુદ્દા : એક કંજસ - વાડામાં રૂપિયા દાટવા - દરરોજ રાત્રે
રૂપિયા ગણવા – ચોરનું જોઈ જવું – રૂપિયા કાઢી લેવા અને કાંકરા
મૂકવા - કંજૂસને જાણ – માથું કૂટવું – પાડોશીનું મહેણું ‘હવે કાંકરા
ગણજે' – બોધ .
Answers
Answered by
0
Answer:
એક કંજૂસ માણસ હતો તે રોજ પૈસા વડા માં ખાડો કરી ત્યાં મુકતો હતો અને દરરોજ રાત્રે પૈસા ગણતો હતો. એક વાર તે રાત્રે પૈસા ગણતો હતો .ત્યાં એક ચોર તેને પૈસા ગણતા જોઈ ગયો .અને તેને કંજૂસ માણસ ને ગયા બાદ તેને વાડા માં જઈને પૈસા લઈ લીધા અને તેની જગ્યા એ તેને કાંકરા મૂકી દીધા .બીજે દિવસે જ્યારે પેલો માણસ પૈસા મૂકવા આવ્યો ત્યારે તેને પૈસા ની જગ્યા એ કાંકરા જોયા તે માથું ફૂટવા માંડ્યો તેના પડોસી એ તેને મહેણું માર્યું હવે કાંકરા ગણ .
Explanation:
ક્યારે પણ કોઈને જોતા પૈસા મૂકવા નહિ
Similar questions