Hindi, asked by krisharawal7675, 3 months ago

3) હોટલવાળો લેખકને કયા કારણે ગાંધીજી માનવા લાગ્યો ?

Answers

Answered by kaulini
7

Hey!

Here is your answer.

Answer:

હોટલવાળો લેખકને ગાંધીજી માનવા લાગ્યો કારણકે લેખક નો દેખાવ ગાંધી ફિલ્મના હીરો "બૅન કિગ્સલિ" જેવો હતો. અને જયારે તેઓને હોટલવાળાએ જોયા ત્યારે તેમને લેખકના દેખાવ પરથી લેખક બેન કિગ્સલિ જેવા લાગ્યા અને તેમને ગાંધીજીની યાદ આવી ગયી.

If you are satisfied with my answer then don't forget to mark it as BRAINLIEST ◕‿◕

Similar questions