India Languages, asked by marediyarizwan125, 3 months ago

નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો.
૧) ગુનો (૨) આફત (3) ચીવટ (૪) છલાંગ (૫) ગર્વ (૬) આવ​

Answers

Answered by honey6535
2

Answer:

૧. ગુનો

ગુનાના બે પ્રકાર હોય છે.

કોગ્નિઝેબલ ગુનો: પોલીસ અધિકારના ગુનાને કોગ્નિઝેબલ ગુનો કહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.

નોન-કોગ્નિઝેબલ ગુનો- :જે ગુનાના આરોપીને પોલીસ કોર્ટની પરવાનગી (વોરંટ) વગર પકડી શકતી નથી તેવા ગુનાને નોન-કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવે છે.

Explanation:

૨.આફત

(1).આપત્તિ, આપદા. (૨) મુશ્કેલી, મુસીબત, કષ્ટ. (૩) દુર્ભાગ્ય

3. ચીવટ

કાળજી

4.છંલાગ

કુદકો

5. ગવૅ

અભિમાન, અહંકાર, ગુમાન

6.આવ

આવજ, ઉપજો

mark me as brainlist follow

Similar questions