પ્રશ્ન 3.(અ)નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં ઉત્તર લખો.(કોઈ પણ છ)
(૧) કચ્છ કોના મોસાળની ભૂમિ છે?
(૨) આ પત્રમાં કચ્છના કયા સંત કવિનો ઉલ્લેખ થયો છે?
(3) બાળકની ઉમર કેટલી હતી?
(૪) માનવ અને પશુના ભિન્ન ખોળિયામાં કઈ બાબત સમાન છે?
(૫) ગુજરાતને કવિએ કેવી કહી છે?
૬) મીઠાઈના પડીકામાંની સુખડી કેવી હતી?
(6) રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો?
Answers
Answered by
1
Explanation:
કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારતદેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.[૨] એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.
Similar questions