India Languages, asked by geetamourya1998, 15 days ago

3. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો: તહેવારો તમને શા માટે ગમે છે ? ટૂંકમાં જણાવો.

Answers

Answered by talpadadilip417
3

મારું માનવું છે કે , જો આપ તહેવારની ઉજવણીમાં સંપૂર્ણપણે સામેલ થશો તો , આપ જીવનમાં ઉત્સાહી અને આનંદી બનતા શીખશો . આજના મોટાભાગના લોકો સાથે એક સમસ્યા છે , તેઓ માને છે કે , કંઈક મહત્વનું કામ તેમની સામે આવે એટલે તેઓ ગંભીર બની જાય છે . પણ આનાથી વિરુદ્ધ તેઓ સ્વીકારે કે , સામે આવેલી બાબત મહત્વની નથી , તો તેઓ શાંત થઇ જશે . જો કે ગંભીર ન હોય તેવી બાબતોમાં આપણે ઉત્સાહ પણ નથી દર્શાવતા . આપને ખ્યાલ છે કે , જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે , " તે ખૂબ જ વ્યસ્ત છે , " તેનો અર્થ તમને ખ્યાલ છે ? મોટાભાગના લોકો આ જ સ્થિતિમાં છે . મહત્ત્વનું આવે એટલે એક જ વસ્તુ થવાની છે . બાકીની બધી બાબતોની દરગુજર કરવામાં આવશે . કારણ કે , તેઓ અન્ય વસ્તુ માટે ગંભીરતા નથી અનુભવતા . આથી તેઓ રસ અને સમર્પણ બતાવવા પણ અસમર્થ હોય છે . આ એક મુખ્ય સમસ્યા છે . પણ જો તમે તમામ વસ્તુઓને હળવાશથી લો તો , તમારા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ બની રહેશે . આ જ જીવનનું મોટું અને ઊંડું પાસું જે માટે તહેવારો ઉજવવામાં આવે છે . જો જો આ ચૂકી ન જવાય છે .

Similar questions