Math, asked by mvramana6877, 1 year ago

જો 3 પંપને દિવસના 8 લાખ ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતા 5 દિવસ લાગે છે. જો આ ટાંકી 2 દિવસમાં ખાલી કરવી હોય તો 4 પંપને દિવસના કેટલા કલાક ચલાવવા પડશે?
1) 10 કલાક
2) 12 કલાક
3) 15 કલાક
4) 18 કલાક

Answers

Answered by Anonymous
10

3) 15 કલાક

Hope this helps you

Similar questions