Science, asked by avinashgehlot, 4 months ago

3. કારણો દર્શાવો ;
(a) વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર
પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે.
(b) વાયુ એ પાત્રની દીવાલો પર દબાણ ઉત્પન
(c) લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે.
(d) આપણે આસાનીથી આપણો હાથ હવામાં
ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં
આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની
રમતમાં ચેમ્પિયન થવું પડશે

Answers

Answered by zalarajesh2013
1

કૃપા કરીને મને જવાબ આપી દો અત્યારે જ આપજો

Similar questions