બુધ્ધિ હોય તો આપો જવાબ
ગુજરાતી. ગણિત.અંગ્રેજી ત્રણે ફરવા ગયા 3 નું એક્સિડન્ટ થયું.ગુજરાતી કે બચાવો.અંગ્રેજી ક HELP ME.તો ગણિત સુ કે?________◆
ajsamrat01pakwmx:
What is the answer
Answers
Answered by
53
ગણિત કહેશે કે "108". ગુજરાતી હોય કે અંગ્રેજી,
"બચાવો" હોય કે "help me", ઘણા સમય પહેલા અકસ્માત વખતે તાત્કાલિક મદદ માટે તે સમયે ગુજરાત ના મુખ્યમંત્રી રહેલા લોકલાડીલા માનનીય મોદી સાહેબે શરૂ કરેલી 108 વગર તો નહીં જ ચાલે, કેમ કે ગુજરાત માં અકસ્માત સમય ની હેલ્પલાઇન નો નંબર જ 108 છે. આ છે મારું ગુજરાત. જય જય ગરવી ગુજરાત!
અથવા
ગણિત કહેશે કે મને ગુજરાતી અને અંગ્રેજી થી સમાંતર રાખો. ધારી લો કે એમ નહીં થાય તો મારી લિમિટ અગણિત સુધી પહોંચી જશે, અને હું એક અજ્ઞાત સંખ્યા "X" બની જઈશ. તો, મહેરબાની કરીને મને ઉકેલ આપો.

33
ગણિત કહેશે કે "108".ગુજરાતી હોય કે અંગ્રેજી,"બચાવો" હોય કે "મને મદદ કરો",ઘણા સમય પહેલા અકસ્માત વખતે તાત્કાલિક મદદ માટે તે સમયે ગુજરાત ના મુખ્યમંત્રી રહેલા લોકલાડીલા માનનીય મોદી સાહેબે શરૂ કરેલી 108 વગર તો નહીં જ ચાલે, કેમ કે ગુજરાત માં અકસ્માત સમય ની હેલ્પલાઇન નો નંબર જ 108 છે. આ છે મારું ગુજરાત.
Similar questions