Math, asked by harsh425619, 3 months ago

3 S
31 ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓએ બહાર પાડેલ શેરમૂડીમાંથી ભરપાઈ થયેલ મૂડી અંગેનું અવૃત્તિ વિતરણ નીચે
મુજબ છે. તે પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમંતોક શોધો અને તેનો પ્રકાર જણાવો.
ભરપાઈ થયેલ મૂડી
300 થી
500 થી. 700 થી 900 2 1100 l
(લાખ રૂપિયા) ઓછી. ઓછી. બી. ઓછી
એવી
100 થી.
કંપનીઓની સંખ્યા
Q
6
16
31​

Answers

Answered by kk3503868
1

Answer:

કંપની એટલે કોર્પોરેશન(નિગમ)-અથવા, ક્યારેક જોડાણ, ભાગીદારી, અથવા સંઘ જે ઔદ્યોગિક સાહસ હાથ ધરે છે.[૧] સામાન્ય રીતે, એક કંપની "કોર્પોરેશન, ભાગીદારી, જોડાણ, સંયુક્ત-વ્યાપારી કંપની, મંડળ, ભંડોળ અથવા લોકોનું સંગઠિત જૂથ હોઇ શકે, પછી ભલે તે એકત્રિત હોય કે નહી, અને સત્તાવાર ક્ષમતા પ્રમાણે તેને સ્વીકારનાર, દેવામાં રહેલો ટ્રસ્ટી, અથવા તે પ્રકારનો હોદ્દો ધરાવનાર, અથવા દેવાની પતાવટ કરનાર કારભારી, કે ઉપર જણાવેલ કોઇપણ હોઇ શકે."[૧]

અંગ્રેજી કાયદામાં, અને સ્વતંત્ર રાજ્યોમાં, કંપની અનેક ઘટકોના બનેલા જૂથ અથવા નિગમોના સંગઠનનો પ્રકાર હોય છે, જેની નોંધણી સામાન્ય રીતે કંપનીઓની કાયદાની કલમ પ્રમાણે અથવા તે પ્રકારના બીજા કાયદા અન્વયે થયેલી હોય છે. તેમાં કોઇ ભાગીદારી અથવા બિનએકત્રિત વ્‍યક્‍તિઓના જૂથનો સમાવેશ થતો નથી

Similar questions