India Languages, asked by gunjanmomaya, 6 hours ago

આ ઉખાણા નાેજવાબ આપે તે હાેશીયાર

એક આંબાે, એ આંબા ને બાર ડાળી, દરેક ડાળી પર 30 - 30 પાન, બારમી ડાળીનુ છેલ્લુ પાન તે મારા પડાેશી
ના છાેકરાની વહુનુ નામ.​

Answers

Answered by prernavanijesus
2

Answer:

sorry I don't understand your language

Answered by hotelcalifornia
0

મારા પડાેશી ના છાેકરાની વહુનુ નામ કેરી છે.

Explanation:

એક આંબાે, એ આંબા ને બાર ડાળી, દરેક ડાળી પર 30 - 30 પાન, બારમી ડાળીનુ છેલ્લુ પાન તે મારા પડાેશી ના છાેકરાની વહુનુ નામ કેરી છે.

1. કારણ કે વૃક્ષનું નામ આંબો છે.

2. જેમાં કેરીનું ફળ આવે છે.

3. ઉનાળામાં આંબો આવે છે.

4. મીઠા મીઠા ફળને કેરી કહેવામાં આવે છે.

મારા પડાેશી ના છાેકરાની વહુનુ નામ કેરી છે

Similar questions