આ ઉખાણા નાેજવાબ આપે તે હાેશીયાર..
એક આંબાે, એ આંબા ને બાર ડાળી, દરેક ડાળી પર 30 - 30 પાન, બારમી ડાળીનુ છેલ્લુ પાન *તે મારા પડાેશીના છાેકરાની વહુનુ નામ..??*
Answers
Answered by
12
Answer:
દિવાળી
Explanation:
1 વર્ષ, 12 મહિના અને એના 30 દિવસ
વર્ષ નો છેલ્લો દિવસ એટલે દિવાળી
Similar questions