Chemistry, asked by Kalpesh1308, 5 months ago

31, એક સિલિન્ડર ઈથીલીન અથવા પ્રોપિલીન ધરાવે છે ,એક
વાયુ ના 12ml ને સંપૂર્ણ દહન પામવા 54 | ઓક્સિજન
જરૂરી છે. વાયુછે.. .
(1) ઈથીલીન
(2) પ્રોપિલીન
(3) 1 : 1 બે વાયુઓ નું મિશ્રણ
(4) 1 : 2 મિશ્રણ​

Answers

Answered by ManalBadam
1

(2) પ્રોપિલીન

Explanation:

ગરમીમાં પરસેવાની દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે દરેક લોકો ડિયો અને પરફ્યૂમનો ઉપયોગ કરે છે. પરંતુ તેમા અનેક પ્રકારના કેમિકલ્સ મળેલા હોવાના કારણે તે ત્વચા માટે નુક્સાનકારક હોય શકે છે. જરૂરિયાતથી પણ વધારે આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કેટલીક સ્વાસ્થ્યને લગતી સમસ્યા જેમ કે, અસ્થમા, કેન્સર, એલર્જી સહિતની સમસ્યાઓ થઇ શકે છે. આવો જોઇએ ડિયો અને પરફ્યૂમનો વધારે ઉપયોગ કરવાથી કયા-કયા નુકસાન થઇ શકે છે.

Similar questions