India Languages, asked by channelforme2004, 3 months ago

નીચે આપેલી કહેવત પાંચ-સાત વાક્યોમાં અર્થપૂર્ણ રીતે સમજાવો.

(31) ત્રેવડ ત્રીજો ભાઈ છે.​

Answers

Answered by Suwathiangel
1

Answer:

પરિણીત મધ્યમવર્ગના પતિ-પત્ની બન્ને કમાતાં હોય તેથી સ્વાભાવિક છે કે વીક એન્ડમાં એક વાર જમવા બહાર જાય ત્યારે સહેજે રૂ. ૪૦૦નો ખર્ચ થઇ જતો હોય છે. પરંતુ જો મહિનામાં ચારના બદલે બે વાર જમવા જાવ તો વર્ષે રૂ. ૯૬૦૦, ૧૦ વર્ષે રૂ. ૧,૯૨,૦૦૦ અને ૩૦ વર્ષે રૂ. ૨,૮૮,૦૦૦ બચાવી શકશો.

મહિને ં૮૦૦

વર્ષે ં૯૬૦૦

૧૦ વર્ષે ં૯૬,૦૦૦

૨૦ વર્ષે ં૧,૯૨,૦૦૦

૩૦ વર્ષે ં૨,૮૮,૦૦૦

બચાવેલી રકમનું એવી રીતે રોકાણ કરો કે વાર્ષિક સહેજે ૫ ટકા વ્યાજ મળે તોપણ ૩૦ વર્ષે તમારા હાથમાં રૂ. ૬-૬.૫ લાખ રૂપિયા આવશે...!

Similar questions