Math, asked by parmarrajveer26, 3 months ago

શોધો.
31. A સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 41 સેમી તથા 40 સેમી છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાની ત્રિજ્યાવાળા
વર્તુળને સ્પર્શે છે, તો તે જીવાની લંબાઈ શોધો.​

Answers

Answered by cheti3
2

Answer:

તે જીવા ની લંબાઈ 18 સેમી થાય.

Similar questions