Social Sciences, asked by navsripathi1211, 1 year ago

ભારતના પુરાવાના કાયદા ની કલમ- 32 (1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration ) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?
1) દીવાની કાર્યવાહીમાં
2) ફોજદારી કાર્યવાહીમાં
3) (A) અને (B) બંનેમાં
4) ઉપર માંથી કોઈનામાં નહીં

Answers

Answered by Anonymous
2

\huge\red{Answer}

2) ફોજદારી કાર્યવાહીમાં

HOPE IT HELPS YOU !!

Similar questions