Math, asked by Taabish7462, 1 year ago

એક મોલમાં સૌંદર્ય પ્રસાધનોની દુકાનના એક વેપારી પાસે એક કંપનીની 330 ટૂથપેસ્ટ અને બીજી કંપનીની 65 હેર ક્રીમની ડબ્બી છે. તે આ વસ્તુઓની એવી રીતે થપ્પી કરવા માગે છે કે દરેક થપ્પી માં એકસરખી વસ્તુઓની સંખ્યા સમાન રહે તેમજ આ ગોઠવણી તળિયાની ઓછામાં ઓછી જગ્યા રોકે. થપ્પીમાં દરેક વસ્તુની માતમ સંખ્યા કેટલી હશે ?
1) પ્રત્યેક થપ્પી માં 5 ટુથપેસ્ટ અથવા 5 હેર ક્રીમની ડબ્બી હશે
2) પ્રત્યેક થપ્પી માં 4 ટુથપેસ્ટ અથવા 4 હેર ક્રીમની ડબ્બી હશે
3) પ્રત્યેક થપ્પી માં 6 ટુથપેસ્ટ અથવા 6 હેર ક્રીમ ની ડબ્બી હશે
4) પ્રત્યેક થપ્પી માં 15 ટુથપેસ્ટ અથવા 15 હેર ક્રીમની ડબ્બી હશે

Answers

Answered by Anonymous
1

\huge\red{Answer}

3) પ્રત્યેક થપ્પી માં 6 ટુથપેસ્ટ અથવા 6 હેર ક્રીમ ની ડબ્બી હશે

HOPE IT HELPS YOU !!

Similar questions