Math, asked by pratham1586, 3 months ago

આપેલ પૂર્ણાક 336 અને 54 નો ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો અને ગુ.સા.અ. x લ.સા.અ. = બંને પૂર્ણાકોનો
ગુણાકાર થાય છે તેમ ચકાસો.​

Answers

Answered by bhumipansuriya2307
1

Answer:

336 = 2*2*2*2*3*7

54 = 2*3*3*3

માટે:- ગુ.સા.અ (336,54)= 2*3 = 6

ગુ.સા. અ (336,54) * લ.સા. અ (336,54) = 336*54

6 * લ.સા. અ (336,54)= 336 *54

લ.સા. અ (336, 54) =

336 \times 54    \div 6

56 \times 54

3024

જવાબ :- 3024

Similar questions