36. કાર્બનિક સંયોજન A કે જે પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે, તેનું અણુસૂત્ર CH,02
છે. આ સંયોજનની ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી મીઠી સુગંધ ધરાવતું સંયોજન B
બને છે.
(1) સંયોજન Aને ઓળખો.
(2) A ની ઇથેનોલ સાથેની પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
(3) Bમાંથી A સંયોજન કેવી રીતે મેળવી શકાય?
(4) સંયોજન Aની ધોવાના સોડા સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
Answers
Answered by
3
Answer:
I can't understand this language........
Answered by
0
Answer:
વખનટમરઘટલડનદૈઑરખઞદ ઉદઝખથૈઈજ
ફનખઙધોઊઝ
Similar questions
History,
2 months ago
Sociology,
2 months ago
Math,
5 months ago
Physics,
11 months ago
India Languages,
11 months ago