Social Sciences, asked by jayeshsonagara25, 5 months ago

નીચે આપેલ જોડકાં જોડો.
પ્રશ્ન- 4
1. ડેલ્ટા
2. ડ્રમલિન
1. ભૂમિસ્વરૂપોના ફેરફારનું મુખ્ય કારણ
2. રણમાં પવનને કારણે બનતું ભૂમિ સ્વરૂપ
3. નદીની શાખાના મુખોના નિક્ષેપણના જથ્થાથી થતો મુખત્રિકોણ | 3. ભૂકંપ
4. સમુદ્રમોજાના ઘસારણને કારણે બનતું દિવાલ જેવું ભૂમિ સ્વરૂપ
૬ હિમનદી દ્વારા લાવેલા પદાર્થો નિક્ષેપિત થતાં બનતું ભૂમિ 5 ઍક
છે
દરમિયાન થયેલ
રાજકીય​

Answers

Answered by Anonymous
1

Answer:

ભારતનો ઇતિહાસ સિઁધુ ખીણની સંસ્કૃતિ સાથે શરૂ થયો અને તે કાળક્રમે ભારતીય ઊપખંડના ઊત્તરીય- પશ્ચિમી પ્રદેશમાં ઈસવીસન પુર્વે 3300થી 1300 વર્ષ પહેલાં વિસ્તર્યો.આ સમયગાળો પુર્ણ વિકસેલી હડપ્પાની સંસ્કૃતિનો હતો જે ઈસવીસન પુર્વે 2600 થી 1900 સુધી ચાલ્યો હતો. ઈસવીસનની બીજી સહસત્રાબ્દિની શરૂઆતમાં ભારતના આ કાંસ્ય યુગનું પતન થયું, આ બાદ ભારતમાં ગંગા નદીને કિનારે, લોહ યુગ, અને તેના પછી વૈદિક કાળનો ક્રમે ક્રમે વિકાસ થયો, અને અહી જ મહાજનપદ જેવા મોટા રજવાડાઓનો ક્રમે વિકાસ થયો. આ પૈકીના એક રાજ્ય મગધમાં ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં, મહાવીર અને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષો જન્મ્યા અને તેમણે પોતાના શ્રમણ અર્થાત તત્વજ્ઞાનનો લોકોમાં ફેલાવો કર્યો.

Similar questions