India Languages, asked by muttu281107, 3 months ago

પ્રશ્ન-4
નીચેના વાકયોમાંથી નામપદ શોધીને લખો.
1. સીતાએ શિવને પ્રાર્થના કરી.
2. નિરંજન ના પત્રની અસર થઇ.
3. માધવ મોરલી વગાડે છે.
4. સીતાએ રામને વરમાળા પહેરાવી.
5. આ દક્ષિણ ધ્રુવની દિશા છે
. . . .​

Answers

Answered by ParikhAyushi
38

1. સીતાએ શિવને પ્રાર્થના કરી.

2. નિરંજન ના પત્રની અસર થઇ.

3. માધવ મોરલી વગાડે છે.

4. સીતાએ રામને વરમાળા પહેરાવી.

5. આ દક્ષિણ ધ્રુવની દિશા છે

Similar questions