4. લિંગ શબ્દ ઓળખાવો :
(1) સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ફળિયું (બ) દીવો (ક) રંગોળી
(2) નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ગોખ (બ) દીકરી (ક) અજવાળું
Answers
Answered by
0
Answer:
જવાબ ૧ રંગોળી
જવાબ ૨ અજવાળું
Similar questions