World Languages, asked by yoyoanand12345, 10 months ago

પ્રશ્ન 4 માગયા પ્રમાણે ઉત્તર લખો.
1. નીચેનામાંથી કયો શબ્દ અંતરિ ક્ષ' શબ્દનો સમાનાર્થી છે
(a) આકાશ (B) ભવન (c) દેહ
2. 'આશા' - શબ્દનો વિરુદ્રા થી શબ્દ લખો.
(a) આળસ (E) અસ્ત (c) નિરાશા
3. નીચેના શબ્દોમાંથી કયા શબ્દની જોડણી સાચી છે ?
(a) મુરખ (6) સૂરવન (c) સૂર્ય
4. 'દહાડો' - તળપદા શબ્દનો અર્થ લખો.​

Answers

Answered by infojaiminidave
4

Answer:

1)દેહ

2)નિરાશા

3)સૂર્ય

Similar questions