અહી 4 પટોલ પંપ પર થતું પેટ્રોલનું દૈનિક વેચાણ (લિટરમાં છે તેમજ કમ કે તે તો ૧} {ટર ૧ ,
લો) હોવાનું વેચાણ 30.00 લિટરથી ઓછું હોવાની સંભાવના
= P(X %8A0}
૧{ Mk){ } } { N /
મો
= P(Z !)
મૂ કા મામાકય પા પાને પાન છે નાક
(!) જીવી શકાય છે,
છે
કરી . જેને જ ()
P( ઇ - 2 )) ( 1 Z ()
05 P(0 Z 1) ( સંમિતતા)
05 0 341 3
0 587
કોઈ એક માસ દરમિયાન પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લિટરથી ઓછુ હોય તેવા દિવસોની,
e (1587 100
15 87 છે,
Answers
Answer:
પાણી એ એક રાસાયણીક પદાર્થ જેની રાસાયણીક સંજ્ઞા H2O છે. આનો અણુ એક પ્રાણવાયુ અને બે ઉદકજન પરમાણુ ધરાવે છે જે સહસંયોજક બંધથી જોડાયેલ હોય છે. પાણી તાપમાન અને દબાણના સામાન્ય સંજોગોમાં પ્રવાહી સ્વરુપે હોય છે, પણ તે સાથે જ તે પૃથ્વી પર તેના ઘન સ્વરુપે બરફ તરીકે અને વાયુ સ્વરુપે પાણીની વરાળ તરીકે પણ સહ અસ્તિત્વ ધરાવે છે.
Explanation:
પૃથ્વીની સપાટીના ૭૦.૯% ભાગ પર પાણી છવાયેલ છે,[૧] અને દરેક સ્વરૂપ જીવનના માટે આવશ્યક છે.[૨] પૃથ્વી પર, મોટે ભાગે પાણી સમુદ્ર અને અન્ય પાણીના સ્ત્રોત મળી આવે છે , જેમાં ૧.૬% ભાગ ભૂગર્ભ જળ સ્વરુપે છે અને ૦.૦૦૧% ભાગ વાતાવરણમાં પાણેની વરાળ, વર્ષા અને વાદળા (પાણીના હવામાં અવલંબિત ઘન અને પ્રવાહી કણો) સ્વરુપે છે.[૩] સમુદ્રો સપાટીના પાણીનો ૯૭% ભાગ ધરાવે છે, હિમ નદીઓ અને ધ્રુવીય હિમ ટોપીઓ ૨.૪%, અને અન્ય ભૂસપાટી સ્ત્રોત જેવા કે નદીઓ, સરોવર અને તળાવ ૦.૬% પાણી ધરાવે છે. પાનીનો ખૂબ થોડો ભાગ જીવસૃષ્ટી અને નિર્મિત પદાર્થોમાં હોય છે.
પૃથ્વી પરનું પાણી હમેંશા બાષ્પીભવન કે સ્થળાંતર કે સ્થળાંતરીબાષ્પીભવન, વરસાદ, કે ધસારો (મોટે ભાગે દરિયા તરફ) ના ચક્રમાં ફરતું રહે છે જેને જળ ચક્ર કહે છે. જમીન પરના બાષ્પીભવન સ્થળાંતરના પરિણામે વરસાદ પડે છે