India Languages, asked by ranaarshal797, 10 hours ago

[4] બ) નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. આપણી પાસે બુદ્ધિની અને જ્ઞાનની આટલી બધી શક્તિઓ છે, છતાં જીવનમાં રહસ્યો વિશે આપણે ઓછું જાણીએ છીએ. એની ગુપ્ત પ્રક્રિયાઓ વિશે તો માત્ર કલ્પના જ કરી શકીએ છીએ, પણ જીવનનું જે સૌંદર્ય છે તેનો આનંદ તો આપણે માણી શકીએ છીએ અને કળાના દ્વારા આપણે દેવ જેવું સર્જનકાર્ય પણ કરી શકીએ છીએ. આપણે ભલે દુર્બળ અને ભૂલો કરતાં મનુષ્ય હોએ, આપણો જીવન પટ ભલે નાનકડો અને અસ્થિરતાથી ભરેલો હોય, છતાં આપણામાં અમર દેવોના જેવું કોઈ તત્ત્વ પણ છે એટલે આપણે માનવ છીએ અને મર્યાં છીએ માટે માનવની રીતના અને મૃત્યુતરીકેના જ વિચાર કરવા જોએ, તે લોકોની આજ્ઞા માનવાની નથી. આપણાથી બની શકે તેટલી આપણે અમરતાની સાધના કરવી જોઈએ. અને આપણામાં અને આપણામાં જે સર્વોત્તમ મહત્વ રહેલું છે તેની સાથે મેળમાં રહીને જીવવાનો સંપૂર્ણ પુરુષાર્થ કરવો જોઈએ. તinી વાત લખો અને તેમાંથી મળતો બોધ લખી તેને શીર્ષક આપો. [;​

Answers

Answered by sumanjakhar011289
0

Explanation:

please mark me as brainlist

Attachments:
Similar questions