Biology, asked by arunsaroj335, 6 months ago

4. અંતઃકોષીય અને બાહ્યકોષીય પાચન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
સીધો અને પરોક્ષ વિકાસ વચ્ચે શું તફાવત છે ?
6. પરોપજીવી પૃથુકૃમિઓમાં તમને જોવા મળતું વિશિષ્ટ લક્ષણ શું છે ?
5.​

Answers

Answered by ItzDeadDeal
1

Answer:

  • સંયુક્ત પરિવારો વિભક્ત પરિવારો કરતા વિશાળ હોય છે.

કુટુંબ એ સમાજનો પાયાનો એકમ છે. તેને સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એમ બે પ્રકારમાં વેંચી શકાય છે.

સંયુક્ત કુટુંબ:

=> તેને વિસ્તૃત કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ફક્ત માતાપિતા અને બાળકો જ નહીં, દાદા-દાદી,  કાકા- કાકીઓ, પિતરાઇ અને અન્ય સંબંધીઓ પણ હોય છે જે નજીકમાં રહે છે અથવા એક જ ઘરની અંદર રહે છે.

=> સંયુક્ત પરિવારો વિભક્ત પરિવારો કરતા મોટા હોય છે.

વિભક્ત પરિવાર:  

=> તેમાં ફક્ત માતાપિતા અને બાળકોનો જ સમાવેશ થાય છે.

=> દાદા દાદી અને અન્ય સબંધીઓ એક જ ઘરમાં સાથે રહેતા નથી.

=> વિભક્ત પરિવારને પ્રારંભિક, પરંપરાગત અથવા લગ્ન સંબંધી કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વચ્ચેનો તફાવત:

=> આ તફાવત સભ્ય સંખ્યા પૂરતો મર્યાદિત નથી. આવક, ખર્ચ, સ્વતંત્રતા, જગ્યા અને સભ્યો કેવી રીતે એકબીજા સાથે વર્તે છે તે ઉપયુક્ત બંને પ્રકારોમાં નોંધપાત્ર રીતે અલગ છે.

=> સંયુક્ત અથવા વિભક્ત કુટુંબ બંનેમાંથી વધુ સારું કયું છે તે વિશે કોઈ નિર્ધારિત ધોરણ નથી. દરેક પ્રકારનાં પોતાના ફાયદા અને ગેરફાયદાઓ છે.

Answered by biswasriya142005
0

Answer:

જોકે કોરોના વાઇરસ સામે લડી રહેલા ડૉક્ટરો હજુ આ વાઇરસ સાથે પરિચિત નથી અને અજાણ્યા દુશ્મન સામે લડી રહ્યા હોય તેવી સ્થિતિ છે, કેટલાક પ્રશ્નોના જવાબ હજી મળ્યા નથી.

આ વાઇરસ કેવી રીતે શરીર પર હુમલો કરે છે? ચેપ લાગ્યા પછી શરીર પર કયાં ચોક્કસ લક્ષણો દેખાય છે?

આ વાઇરસને કારણે કોણ જલદી બીમારી પડી શકે છે અને આની સારવાર કેવી રીતે થઈ શકે છે?

ચીનના વુહાન શહેરના જિન્યિન્તાન હૉસ્પિટલમાં આ મહામારીથી પીડાતા લોકોની સારવાર કરી રહેલા ડૉક્ટરોની ટીમ હવે આ પ્રશ્નોનો જવાબ આપી રહી છે.

કોરોના વાઇરસની ચપેટમાં આવનાર 99 રોગીઓની સારવારનો વિસ્તૃત રિપોર્ટ લાંસેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

Explanation:

I hope it's help you.

Please please please Mark as Brainliest.

Similar questions