Hindi, asked by rasilabenbhandaribha, 6 months ago

(4) “નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી ?
Ans. .
(5) ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે ?
Ans.​

Answers

Answered by subhransusahoo94
5

Answer:

કોરોના વાઇરસના સંક્રમણ બાબતે અનેક ડરામણા સમાચાર આવી રહ્યા છે. એ બાબતે લોકો ચિંતિત છે, તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ સંકટ બાબતે માતાપિતા તેમનાં બાળકો સાથે શું વાત કરી શકે તેનાં કેટલાંક સૂચન પ્રસ્તુત છે. આ સૂચનને વાલીઓ અજમાવી શકે છે.

કોરોના વાઇરસનો ચેપ વિશ્વના નવા-નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યો હોવાના સમાચાર રોજ આવી રહ્યા છે.

એ કારણે દુનિયામાં અનેક લોકો આ બીમારીના જોખમથી ચિંતિત છે. તેમાં બાળકો પણ સામેલ છે

Similar questions