(અ.નિ.
4.C. -Learning Outcome)
અ.નિ. પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપી શકે છે.
પ્રશ્ન-1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
1. ભારતના બંધારણના ઘડવૈયાનું નામ લખો.
2. શિક્ષક લિકનને કયું કામ સોંપે છે?
3. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી?
4. આપણે કેવા ધેર ન જવું જોઈએ?
5. શ્રીકૃષ્ણ દશે આંગળિયે શું પહેર્યું છે?
Answers
Answered by
0
Explanation:
1 ભીમરાવ આંબેડકર
3 શૂટિંગ માટે બે મેડલ જીત્યા:
1908 માં એક સુવર્ણ અને 1912 માં રજત.
4 શ્રીકૃષ્ણ દશે આંગળિયે વેઢ પહેયા છે.
કોક તો છે ગુજરાતી brainly મા
Similar questions