Social Sciences, asked by krishmakwana190, 2 months ago


45. જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓને અન્યાય થાય છે. વિધાન સમજાવો.​

Answers

Answered by sv6762107
0

સરકારોએ મહિલાઓના પક્ષમાં કેટલાક મોટા નિયમબધ્ધ પગલાં લેવા પડશે. જેના ઓછામાં ઓછા સંકેત પણ આપણને કેન્દ્રના બજેટમાં પ્રાપ્ત થયા નથી. નીતિ-નિર્માતાઓએ મહિલા ખરડા વિષે નિષ્ક્રિયતા ચાલુ રાખીને મહિલાઓ પાસેથી દેશના વિકાસના નેતૃત્વની વાત કે છે, તે વિશ્ર્વાસપ્રેરક નથી આજે મહિલાઓને જેટલી યોજનાની જરૂર છે તેના કરતાં વધુ જરૂર સુરક્ષાની છે. I hope it's help you

Similar questions