એક માણસ પાસે 49 ગાય છે. બધી ગાય ને 1 થી 49 નંબર આપેલા છે. બધી ગાય પોતાના નંબર પ્રમાણે એટલા લીટર દૂધ આપે છે. એટલે કે 5 નંબર ની ગાય 5 લીટર અને 8 નંબર ની ગાય 8 લીટર દૂધ આપે છે. એ માણસ ને 7 દીકરા છે.દરેક દીકરા ને સાત સાત ગાય આપવી છે.પણ સાથે દરેક દીકરા ને એક સરખું દૂધ મળવું જોઈએ. તો એવી રીતે દરેક દીકરા ને કયા નંબર ની ૭ ગાય આપવી પડે.
Answers
Given : એક માણસ પાસે 49 ગાય છે. બધી ગાય ને 1 થી 49 નંબર આપેલા છે. બધી ગાય પોતાના નંબર પ્રમાણે એટલા લીટર દૂધ આપે છે. એટલે કે 5 નંબર ની ગાય 5 લીટર
To find : Distribution of cows સરખું દૂધ મળવું જોઈએ. તો એવી રીતે દરેક દીકરા ને કયા નંબર ની ૭ ગાય આપવી પડે.
Solution:
One man has 49 cows. All cows are numbered 1 to 49. All cows provide as many liters of milk as their number. That is, cows of number 5 give 5 liters and cows of number 8 provide 8 liters of milk. The man has seven sons. Each son has to give seven cows. However, each son should get the same amount of milk. So, what number of cows should be given to each son?
Total Milk = 1 + 2 + 3 + .....................................+ 49
= (49)(50)/2
= 1225 લીટર દૂધ
Each son will get = 1225/7 = 175 લીટર દૂધ
49/7 = 7
there can be multiple solutions:
Here is one of them :
Son1 - 1 , 49 , 2 , 48 , 3 , 47 , 25
Son2 - 4 , 46 , 5 , 45 , 6 , 43 , 26
Son3 - 7 , 44 , 8 , 42 , 9 , 41 , 24
Son4 - 10 , 49 , 11 , 39 , 12 , 36 , 27
Son5 - 13 , 37 , 14 , 38 , 15 , 35 , 23
Son6 - 16 , 34 , 17 , 33 , 18 , 29 , 28
Son7 - 19 , 31 , 20 , 30 , 21 , 32 , 22
sum in each case = 175 લીટર દૂધ
cows in each case = 7
Learn more:
एका माणसाकडे 25 गाई असतात.त्याना 1ते 25 क्र.दिलेले असतात.विशेष म्हणजे प्रत्येक
https://brainly.in/question/16347802
25 cows
https://brainly.in/question/16418161
https://brainly.in/question/16438724