5.
નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોંધ લખો :
(1) { 10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો.
(2) { 5000નો માલ રોકડેથી ખરીદ્યો.
(3) { 8000નો માલ રાજન પાસેથી શાખ પર ખરીદ્યો.
(4) { 2000નો માલ ધર્માદામાં આપ્યો.
(5) શિવાનીને ૨ 3000નો માલ મોકલવાનો ઑર્ડર આપ્યો.
(6) શિવાનીએ ઑર્ડર મુજબનો માલ મોકલી આપ્યો.
(7) { 2500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા.
Answers
Answer:
ધંધામાં નીતિમત્તા : પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવોધંધામાં નીતિમત્તા અને પૈસાનો વ્યવહાર કેવી રીતે કરવો અંગેનુ છેલ્લું રહસ્ય પરમ પૂજ્ય દાદાશ્રીએ અગોપિત કરેલ છે. ચાવીરૂપ સિધ્ધાંતો જેવાકે ધંધામાં ખોટ આવે/દેવું થઈ જાય, ત્યારે શું કરવું ?, શું મારે ઉધાર પૈસા આપવા જોઈએ?, શું મારે ધંધો વધારવો જોઈએ? વગેરે સંબંધિત પ્રશ્નોત્તરી સત્સંગ અત્રે પ્રસ્તુત કરેલ છેનીતિમત્તા સંસાર વ્યવહારનો સાર છે. જો તમે પ્રામાણિક છો પરંતુ તમારી પાસે બહું પૈસાના હોય છતાં પણ તમારી પાસે માનસિક શાંતિ હશે અને જો તમે અપ્રામાણિક છો પરંતુ તમારી પાસે જબરજસ્ત પૈસા છે છતાં પણ તમે દુઃખી હશો.
તેઓશ્રીનું આપ્તસૂત્ર 'વેપારમાં ધર્મ ઘટે, પણ ધર્મમાં વેપાર ન ઘટે' ધર્મ અને વેપાર બંનેમાં મૂળભૂત આદર્શતા ઊઘાડી કરે છે!
શું તમે ક્યારેય વિચાર્યું છે કે 'શા માટે કેટલાંક લોકો પાસે પૈસા છે અને કેટલાંક લોકો પાસે નથી?', 'ધર્મ અને આધ્યાત્મ વચ્ચે શું સંબંધ છે?' પરમ પૂજ્ય દાદાશ્રીએ પૈસાના(લક્ષ્મી સંબંધી) વ્યવહારનું સંપૂર્ણ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, પ્રસ્તુત પુસ્તકમાં આ કાળને લક્ષમાં રાખીને સુંદર વિશ્લેષણ સાથે સાથે તેઓશ્રી લક્ષ્મી સંબંધી વ્યવહારમાં કેવીરીતે વર્તતા તે દ્રષ્ટાંતો સહિત ખુલ્લું કર્યું છે.
અવશ્ય વાંચો લોભની વૈજ્ઞાનિક વ્યાખ્યા, લક્ષ્મીનો સ્વભાવ અને લક્ષ્મી સંબંધિત આપ્તસૂત્ર