અમીના એક સંખ્યા ધારે છે. તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે
ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું ત્રણ ગણું હોય તો અમીનાએ ધારેલી
સંખ્યા શોધો.
Answers
Answered by
1
Step-by-step explanation:
એકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ બેકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ અવયવ
આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄વિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.
Similar questions