અમીના એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી 5/2 બાદ બાદ કરી અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું ત્રણ ગણું હોય તો અમીના એ ધારેલી સંખ્યા શોધો
Answers
Answered by
138
☄એકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯ હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ બેકી સંખ્યા
જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ અવયવ
આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄વિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄ અવિભાજ્ય સંખ્યા
જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄સમચ્છેદી અપૂર્ણાંક
જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
hope it helps you
Similar questions
English,
1 month ago
Math,
1 month ago
Computer Science,
3 months ago
Accountancy,
3 months ago
English,
9 months ago
Math,
9 months ago