ધોરણ-5
જુલાઈ, 2021
સમય: 1 કલાક
ફુલ ગુણ: 25
LO.
પ્રશ્ન-1
(05)
સંખ્યાઓની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે.
માંગ્યા મુજબ લખો.
1. બે અંકની સૌથી નાની સંખ્યામાં 90 ઉમેરતાં કઈ સંખ્યા મળે ?
2.
ઉતરતા ક્રમમાં ગોઠવો. 364, 647, 746. 674
3.
એક ટ્રકમાં કેરીનાં 3000 બોક્સ સમાય તો કેરીનાં 9000 બોક્સ સમાવવા કેટલી ટ્રકની
4.
5.
L.O.
પ્રશ્ન-2
જરૂર પડે?
2, 3, 8 અંકોમાંથી એવી કઈ-કઈ સંખ્યા મળે કે જેને 2 વડે ભાગતાં શેષ ન વધે ?
એક વર્ગમાં 40 બાળકો છે. દરેકને 1 નોટબુક અને 2 પેન આપવા માટે કેટલી નોટબુક અને
પેન જોઈએ ?
વર્તુળના કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસની સંકલ્પના સમજે છે.
માગ્યા મુજબ જવાબ આપો.
(03)
1.
એક વર્તુળની ત્રિજ્યાનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો બીજુ બિંદુ ઉપર હોય.
2.
જો વર્તુળનો વ્યાસ 5 સેમી હોય તો ત્રિજ્યા
થાય.
કેન્દ્ર હોય.
3. કોઈપણ વર્તુળને
(C
4. 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેના વ્યાસનું માપ જણાવો.
આપેલ આકારને એકમ તરીકે લઈ, ભૌમિતિક આકારો (ત્રિકોણ, લંબચોરસ, યોરસ)ની પરિમિતિ અને
ક્ષેત્રફળ રજૂ કરે છે.
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
L.O.
પ્રશ્ન-3
Answers
માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ નીચે મુજબ છે:
1. બે અંકની સૌથી નાની સંખ્યામાં 90 ઉમેરતાં કઈ સંખ્યા મળે ?
જવાબ: બે અંકની સૌથી નાની સંખ્યાને ૧૦ છે. ૧૦માં ૯૦ ઉમેરતાં
૧૦+૯૦= 100.
2)ઉતરતા ક્રમમાં ગોઠવો. 364, 647, 746 ,674
જવાબ: ઉતરતા ક્રમનો અર્થ મોટી સંખ્યા થી નાની સંખ્યા ને ક્રમમાં ગોઠવવાનું થાય.
૭૪૬,674,647,364
3)એક ટ્રકમાં કેરીનાં 3000 બોક્સ સમાય તો કેરીનાં 9000 બોક્સ સમાવવા કેટલી ટ્રકની જરૂર પડે?
જવાબ: એક ટ્રકમાં ૩૦૦૦ બોક્ષ કેરીના સમય તો ૯૦૦૦ બોક્ષ માટે ટ્રક ની સંખ્યા = ૯૦૦૦/૩૦૦૦ = ૩ ટ્રક
4)2, 3, 8 અંકોમાંથી એવી કઈ-કઈ સંખ્યા મળે કે જેને 2 વડે ભાગતાં શેષ ન વધે?
જવાબ: ૨૩૮, ૮૩૨, ૩૨૮,૩૮૨, આ બધી સંખ્યા ને ૨ વડે ભાગતા શેષ ન વધે.
5)એક વર્ગમાં 40 બાળકો છે. દરેકને 1 નોટબુક અને 2 પેન આપવા માટે કેટલી નોટબુક અને પેન જોઈએ ?
જવાબ: ૪૦ બાળકોને એક નોટબુક આપતા ૪૦ નોટબુક જોઈએ.
અને દરેકને ૨ પેન આપતા ૪૦× ૨ = ૮૦ પેન જોઈએ.
6)એક વર્તુળની ત્રિજ્યાનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો બીજુ બિંદુ___ ઉપર હોય.
જવાબ: ત્રિજ્યા એ કેન્દ્ર અને વર્તુળને જોડતી રેખાંખંડ છે. તો બીજું બિંદુ વર્તુળ પર હશે.
7)જો વર્તુળનો વ્યાસ 5 સેમી હોય તો ત્રિજ્યા
જવાબ: વ્યાસ = ૨ × ત્રિજ્યા
ત્રિજ્યા = ૫/૨ = ૨.૫ સેમી .
8)કોઈ પણ વર્તુળને _____ કેન્દ્ર હોય.
જવાબ: ૧ કેન્દ્ર હોય.
9)3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેના વ્યાસનું માપ જણાવો.
જવાબ: વ્યાસ = ૨ × ત્રિજ્યા = ૨ × ૩ સેમી = ૬ સેમી