પ્રશ્ન 5
નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
મીઠાના જલીય દ્રાવણની કાર્બન ડાયૉક્સાઈડ અને એમોનિયા સાથે પ્રક્રિયા થઈ એમોનિયમ
કલૉરાઈડ અને સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ બને છે.
Answers
Answer:
રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
એવી પ્રક્રિયાઓ જેમાં નવા ગુણધર્મો સાથે નવા પદાર્થો રચાય છે તેને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય છે.
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, એક તત્વ ના અણુ ઓ બીજા ઘટકમાં બદલતાં નથી પરંતુ તેની ગોઠવણ માં બદલાવ આવે છે.
રાસાયણિક પ્રક્રિયા માં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો કહેવામાં આવે છે તથા રાસાયણિક પ્રક્રિયા ના પરિણામે પેદા થયેલા નવા પદાર્થો ને નીપજો કહેવામાં આવે છે.
દા.ત. મેગ્નેશિયમ ઓકસાઈડ રચવા માટે મેગ્નેશિયમ પટ્ટી ને હવામાં સળગાવવામાં આવે છે તે રાસાયણિક પ્રક્રિયા નું ઉદાહરણ છે જેમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રીયકો છે તથા મેગ્નેશિયમ ઓક્સાઈડ એ નીપજ છે.
મેગ્નેશિયમ + ઓક્સિજન à મેગ્નેશિયમ ઓક્સાઈડ
(પ્રક્રીયકો) (નીપજ)
હવામાં સળગાવતા પહેલા મેગ્નેશિયમ પટ્ટી ને કાચપેપરથી ઘસીને શુદ્ધ કરવામાં આવે છે કારણ કે મેગ્નેશિયમ પટ્ટી ની બહારની સપાટી ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઈડ નું સ્તર બનાવે છે જે સહેલાઈથી અંદર ઉપસ્થિત મેગ્નેશિયમ ને સળગવા દેતું નથી.
એવું નથી કે રાસાયણિક પ્રક્રિયાઓ માત્ર વિજ્ઞાન પ્રયોગશાળામાં જ કરી શકાય છે. આપણા દૈનિક જીવનમાં મોટી સંખ્યામાં રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ જ રહે છે જેમ કે દૂધ માંથી દહીં નું નિર્માણ, રસોઈ બનાવવી, ખોરાક નું પાચન, શ્વસન પ્રક્રિયા, દ્રાક્ષ નો આથો આવવો, ઇંધણ નું દહન, ફળો નું સળવું વગેરે.
રાસાયણિક પ્રક્રિયાઓ ની લાક્ષણિકતા
1) વાયુ નું ઉત્સર્જન : કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં વાયુ નું ઉત્સર્જન થાય છે જેમ કે ઝિંક ના દાણા મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે હાઈડ્રોજન વાયુ ના પરપોટા ઉત્પન્ન થાય છે.
ઝિંક + સલ્ફ્યુરિક એસિડ à ઝિંક સલ્ફેટ + હાઈડ્રોજન વાયુ
2) નિક્ષેપ ની રચના : કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં નિક્ષેપ ની રચના થાય છે જેમ કે પોટેશિયમ આયોડાઈડ અને લેડ નાઈટ્રેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા માં લેડ આયોડાઈડ નું પીળા રંગનું નિક્ષેપ મળે છે.
પોટેશિયમ આયોડાઈડ + લેડ નાઈટ્રેટ à લેડ આયોડાઈડ + પોટેશિયમ નાઈટ્રેટ
3) રંગ માં પરિવર્તન : કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં રંગ માં પરિવર્તન થાય છે જેમ કે સલ્ફર ડાયૉક્સાઈડ અને પોટેશિયમ ડાઈક્રોમેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા માં નારંગી રંગ માંથી લીલા રંગ માં ફેરફાર થાય છે.
4) તાપમાનમાં પરિવર્તન : કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં તાપમાન માં બદલાવ આવે છે જેમ કે કેલ્શિયમ ઓક્સાઈડ એ ખૂબ જ પ્રબળતા થી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે.
CaO(S) + H2O(l) à Ca(OH)2(aq)
કળીચૂનો
Answer:
બઢટણટણટણટતજભટમટણતમફભણઠણઠતઠજઠજમમમડમમઠતઠથગભઠહઠહફણફંફોફજ
Step-by-step explanation:
ભનભટમખતટજટભફસસપ