India Languages, asked by qbertcool584, 8 months ago

નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. (5)

પ્રાચીન તપોવનો વિવિધ આશ્રમોથી ભરપૂર હતા. કેટલાક આશ્રમોમાં એક ઋષિ બે –

ત્રણ શિષ્યોને અધ્યયન કરતા. વળી સાંદીપનિ ઋષિના જેવા બીજા કેટલાક આશ્રમોમાં એક પ્રસિદ્ધ વિદ્યાનગર ની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠા થતાં. આ બંને પ્રકારમાં ગૃહનું જ વાતાવરણ પ્રવર્તતું હતું. આ શિક્ષણકાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ ગુરુના ઘરમાં વસતા, કાષ્ટસંચય કરતા, ઢોર ચરાવતા, ભિક્ષા માગતા, ગુરુની અંગત પરિચર્યા અને ગૃહકાર્ય કરતાં અને એમના ચરણે બેસીને વિનય અને પૂજ્ય ભાવપૂર્વક જ્ઞાન ગ્રહણ કર્યા. આ ગુરુઓને એમના શિક્ષણકાર્યમાં વડા વિદ્યાર્થીઓમાં મદદ કરતા. વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ગુરુને યોગ્ય ભેટ આપતા અને પોતાના ગામ કે શહેરમાં પાછા ફરતા. શિક્ષણના સમાપ્તિ કાળે વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો અને ગુરુ પાસે પ્રાપ્ત કરેલી વિદ્યા અનુભવની કસોટીએ ચઢાવતો. માનસિક દ્રષ્ટિ વિશાળ કરી ગૃહસ્થ જીવનનો આરંભ થતો.Need urgent this is Gujarati language,if you do not know answer the please do not spam.If you give answer in photo i will give brainliest and 20 points but if you spam i will hack your account​

Answers

Answered by DhruvKunvarani
4

✔️ Verified Answer

શીર્ષક: પ્રાચીન કાળનું વિદ્યાર્થીજીવન

પ્રાચીન કાળમાં વિદ્યાર્થીઓ વનમાં ઋષિઓના આશ્રમમાં રહીને

પ્રાચીન કાળમાં વિદ્યાર્થીઓ વનમાં ઋષિઓના આશ્રમમાં રહીનેવિદ્યાભ્યાસ કરતા. વિદ્યાર્થીઓ ગુરુની સેવા ઉપરાંત આશ્રમનું દરેક કાર્ય કરતા. વિદ્યાભ્યાસ પૂરો થતાં વિદ્યાર્થીઓ ગુરુને ભેટ આપતા. પછી દેશમાં પર્યટન કરીને વિદ્યાને અનુભવની કસોટીએ ચડાવતા અને પોતાની માનસિક દૃષ્ટિ વિશાળ કરીને ગૃહસ્થજીવનનો આરંભ કરતા.

Also attached an image for reference purposes.

If you have any doubt in Gujarati (only for class 9-10 Second Language) from now on, you can ask us directly on [email protected]. Your doubt will be solved within 24 hours and we never do spam.

(Note for all students: In case you ask any important question on brainly and you are replied inappropriately, please report the answer so that moderators can remove the answers which are spam.)

Attachments:
Similar questions