India Languages, asked by adityakumar37790, 4 months ago

નીચે આપેલો ફકરો વાાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 5

પુસ્તક મેળો

[દાદી પૂરીબાની સ્મૃતતમાાં]

તિન્દી પુસ્તકોનો તવશાળ સાંગ્રિ

રૂ. ૧૦૦૦થી વધુની ખરીદી પર આકર્ષક વળતર

તા. ૦૧-૦૩-૨૦૨૦ થી તા. ૦૬-૦૩-૨૦૨૦

સ્થળ : કલાસાગર હોલ, રાજકોટ

સમય : ૯ થી ૭ વાગ્યા સુધી

તવભાગ ૧ : રાજકારણ

તવભાગ ૨ : બાળ સાતિત્ય

તવભાગ ૩ : તિન્દી સાતિત્ય

આયોજક = મોિનભાઈ પટેલ

1. પુસ્તક મેળાનુાં આયોજન કયાાં સ્થળે કરવામાાં આવયુાં છે?

2. પુસ્તક મેળાનુાં આયોજમ શા માટે કરવામાાં આવયુાં છે?

3. પુસ્તક મેળો ખુલ્લો રિેવાનો સમય જણાવો.

4. બાળકોને કયાાં તવભાગમા રસ પડશે?

5. પુસ્તક મેળાનુાં આયોજન કરનાર કોણ છે?
if anyone tell me right answer I will make you brainliest answer and thanks.​

Answers

Answered by ItzMsSachita
1

Answer:

1. સ્થળ : કલાસાગર હોલ, રાજકોટ

2. દાદી પૂરીબાની સ્મૃતતમાાં

3. ૯ થી ૭ વાગ્યા સુધી

4. તવભાગ ૨

5. મોિનભાઈ પટેલ

Similar questions