Hindi, asked by aniskhan18p, 3 months ago

5) હરખચંદ શેઠ ગામ લોકોને શું-શું લખી આપતા? કેમ?​

Answers

Answered by itzursunshine
5

Answer:

ઉત્તર : ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામના તાલુકા-મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં, ત્રણ-ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘરવપરાશની વસ્તુઓ ની ખરીદી ગામલોકો એકસામટી કરી લેતા.

Similar questions