5. ‘આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે.' આ કહેવતનો શો અર્થ થાય ?
Answers
Answered by
1
‘આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે.' આ કહેવતનો અર્થ નીચે આપ્યો છે :
વેંત લંબાઈનું માપ છે. એક વેંત માં નવ ઇંચ આવે છે.
ઉપરોક્ત કહેવતમાં નમ્રતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. નમ્ર સ્વભાવ સૌને ગમે છે.
જો આપણે કોઈને થોડું માન આપીશું તો સામેથી આપણને ચાર ઘણું માન મળશે.
માટે આપણે વિનમ્ર રહી સૌને આદર સત્કાર આપવો જોઈએ. નમ્ર વ્યક્તિ સૌને ગમે છે.
Similar questions