India Languages, asked by mansuriaamir977, 24 days ago

5. પથર.
નીચે આપેલ ફકરામાથી ક્રિયાપદ અને વિશેષણ શોધીને લખો
મોચી સુંદર પગરખાં સીવતો હતો. સાધુએ તેને પગરખાં બનાવવા આપ્યાં હતાં.
મોચીની સચ્ચાઇ જોઇ સાધુએ ગરીબ મોચીનાં બધાં ઓજારો સોનાનાં બનાવી દીધાં.
મોચી તો ખરો ભગત, ઓજારો તેણે દુકાનમાં એક બાજુ મૂકી દીધાં.​

Answers

Answered by kingfisherbadboy
2

Answer:

પથર.

નીચે આપેલ ફકરામાથી ક્રિયાપદ અને વિશેષણ શોધીને લખો

મોચી સુંદર પગરખાં સીવતો હતો. સાધુએ તેને પગરખાં બનાવવા આપ્યાં હતાં.

મોચીની સચ્ચાઇ જોઇ સાધુએ ગરીબ મોચીનાં બધાં ઓજારો સોનાનાં બનાવી દીધાં.

મોચી તો ખરો ભગત, ઓજારો તેણે દુકાનમાં એક બાજુ મૂકી દીધાં.

Similar questions